પ્રાર્થના
Published by Tapan under રૂહાની ડાયરી ભાગ-1 on 3/29/2013 10:47:00 PM
હે પરમાત્મા ! મને સેવક બનાવજે, ગુરુ ન બનાવીશ.
મને સેવાદાર બનાવજે, સેવા કરાવનાર ન બનાવીશ.
તુ મને બાહ્ય વિદ્યા આપે કે ન આપે, આંતરિક જ્ઞાન આપજે.
મને સંસારિક પદાર્થ ન આપીશ, પરંતુ સુખ આપજે.
મને ગાડી-ઘોડા ન આપીશ, પરંતુ પગ આપજે.
મને સ્વાદિસ્થ ભોજન ન આપીશ, પરંતુ ભૂખ આપજે.
મને ગાદી-તકીયા ન આપીશ, પરંતુ નીંદ આપજે.
મને સંસાર ની શાબાશી ન આપીશ, પરંતુ તારી શાબાશી આપજે.